તમિલનાડુ ખાતે બસમાં લટકીને જોખમી મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓનો વીડિયો ગુજરાતના નામે વાયરલ….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બસમાં લટકીને જોખમી મુસાફરી કરતાં રસ્તા પર ચાલુ બસે પડી ગયેલા એક વિદ્યાર્થીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચાલુ બસમાં જોખમી મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓનો આ વીડિયો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

મદુરાયના ચિથિરાઈ ઉત્સવના વિડિયો જગન્નાથ પુરીની રથયાત્રાના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

રથયાત્રા એ એક રંગીન ઉત્સવ છે, જે દેશના વિવિધ ભાગો માંથી તેમજ વિદેશથી પુરી સુધી લાખો ભક્તોને ખેંચે છે, દર વર્ષે જૂન-જુલાઈમાં યોજાય છે. એક વિશાળ ભીડને રથ ખેંચતી દર્શાવતો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઓરિસ્સાના […]

Continue Reading

શું ખરેખર LIC વહેચવા કાઢતા યુવાને આપઘાત કર્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Ashok Gamit નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 ફ્રેબુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નરેન્દ્ર મોદી એ LIC વેંચવાનો નિર્ણય કરતા સુરત માં કર્મચારી નો લાઈવ આપઘાત.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading