જાણો બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ-શોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ-શોના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ધાનેરા ખાતેના રોડ-શોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રોડ-શોમાં ઉમટેલી ભારે […]

Continue Reading

જાણો ઉદ્ધવ ઠાકરેને સ્ટેજ પર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા બોલતાં રોકવામાં આવ્યા હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ઉદ્ધવ ઠાકરેને સ્ટેજ પર બોલતાં અટકાવવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઉદ્ધવ ઠાકરેનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં કેરલના ભાજપના નેતા દ્વારા જનતાને સારું માંસ પૂરુ પાડવાનું વચન આપવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેરલના ભાજપના નેતાના ફોટા તેમજ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેરલમાં ચૂંટણી સમયે ભાજપના નેતા દ્વારા જનતાને સારું માંસ પુરુ પાડવાનું વચન આપવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

જાણો EVM પર શાહી નાંખીને તેનો વિરોધ કરી રહેલા વ્યક્તિના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર EVM પર શાહી નાંખીને તેનો વિરોધ કરી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં એક વ્યક્તિ દ્વારા EVM પર શાહી નાંખીને તેનો વિરોધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

જાણો ભાજપના નેતા સુદેશ રાય દ્વારા વોટ માટે કવરમાં પૈસાની વહેંચણી કરવામાં આવી હોવાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા સુદેશ રાયના ફોટો સાથેના કવરમાં પૈસાની વહેંચણી થતી હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના નેતા સુદેશ રાય દ્વારા વોટ માટે પૈસાની વહેંચણી કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

જાણો તાજેતરમાં વાયનાડ ખાતે રાહુલ ગાંધીના નામાંકન સમયે મુસ્લિમ ઝંડા લહેરાયા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ ધર્મના ઝંડા લહેરાવી રહેલા લોકોની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વાયનાડ ખાતે રાહુલ ગાંધીના નામાંકન સમયે લોકો દ્વારા મુસ્લિમ ધર્મના ઝંડા લહેરાવવામાં આવ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

જાણો અરવિંદ કેજરીવાલની ગેરંટીના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પ્લેમ્ફ્લેટના ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની ગેરંટીના નામે પ્લેમ્ફ્લેટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં આવી રહેલી લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા લઘુમતી સમાજના લોકો માટે ગેરંટી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તેનો છે. પરંતુ […]

Continue Reading