શું ખરેખર યુપીમાં લોકસભાના પરિણામ બાદ પાકિસ્તાનનો ઝંડો ફરકાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
વાયરલ વીડિયોમાં જે ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે તે પાકિસ્તાની ધ્વજ નહીં પરંતુ ઈસ્લામિક ધ્વજ છે. પાકિસ્તાનનો ધ્વજ હોવાની વાત તદ્દન ખોટી છે. લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક વ્યક્તિ લીલા કલરનો ધ્વજ ફરકાવતો જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]
Continue Reading