જાણો જાહેરમાં દારુની વહેંચણીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાહેરમાં વહેંચાઈ રહેલા દારુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં ભાજપના સાંસદે જીતની ખુશીમાં લોકોને દારુની વહેંચણી કરી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જાહેરમાં વહેંચાઈ રહેલા દારુનો જે […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી દરમિયાન મુરઘી અને દારૂની વહેચણી કરી…? જાણો શું છે સત્ય….

આ વીડિયો જૂનો છે, તાજેતરની લોકસભા ચૂંટણીના પ્રચાર સાથે કોઈ લેવાદેવા જ નથી. આ વીડિયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પોતાની તાકાત બતાવી રહ્યા છે અને તમામ તાકાત લગાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ચૂંટણી પ્રચારની સાથે સાથે મતદારોને રીઝવવાના પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. […]

Continue Reading

જાણો તાજેતરમાં દારુ માટે પડાપડી કરી રહેલા લોકોના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દારુ માટે પડાપડી કરી રહેલા લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દારુ માટે […]

Continue Reading

જાણો તાજેતરમાં દારુ માટે પડાપડી કરી રહેલા લોકોના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દારુ માટે પડાપડી કરી રહેલા લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દારુ માટે […]

Continue Reading

જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં ત્યારે સોશિયલ મીડિયા પર ટ્રેક્ટરમાં મળી આવેલી દારુની બોટલોનું રિપોર્ટીંગ કરી રહેલા એક પત્રકારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો લોકોના ટોળા સાથે શાંતીથી ચાલી રહેલા દીપડાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોના ટોળા સાથે શાંતિથી ચાલી રહેલા દીપડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો આ દીપડાની પજવણી પણ કરી રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તારાગઢ ગામે દેશી દારુની ભઠ્ઠીમાંથી દારુ પી જવાને કારણે દીપડાની આવી હાલત થઈ ગઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

જાણો નશાની હાલતમાં લથડિયા ખાઈ રહેલા પોલીસકર્મીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નશાની હાલતમાં રસ્તા પર લથડિયા ખાઈ રહેલા પોલીસકર્મીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગુજરાતનો છે. ગુજરાતમાં તો દારુબંધી છે તો આ શું છે? પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

જાણો ભાજપની ટોપી પહેરીને દારુ વહેંચી રહેલા વ્યક્તિના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપની ટોપી પહેરીને દારુ વહેંચી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રાજસ્થાનમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ રીતે દારુ વહેંચવામાં આવી રહ્યો છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત […]

Continue Reading

જાણો લોકોના ટોળા સાથે શાંતીથી ચાલી રહેલા દીપડાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોના ટોળા સાથે શાંતિથી ચાલી રહેલા દીપડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો આ દીપડાની પજવણી પણ કરી રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દેશી દારુની ભઠ્ઠીમાંથી દારુ પી જવાને કારણે દીપડાની આવી હાલત થઈ ગઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

નશાની હાલતમાં લગ્ન કરવા આવેલા વરરાજાનો સ્ક્રિપ્ટેડ વીડિયો બિહારની વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નશાની હાલતમાં લગ્ન કરવા આવેલા વરરાજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બિહારમાં નશાની હાલતમાં લગ્ન કરવા આવેલા વરરાજાએ ભૂલથી વરમાળા વહુની બાજુમાં ઉભેલી યુવતીને પહેરાવી દેતાં તે યુવતી દ્વારા વરરાજાની ધુલાઈ કરવામાં આવી હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે. […]

Continue Reading

શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા દારૂ અંગે આ પ્રકારે કોઈ નિવેદન આપ્યુ નથી… જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો એડિટેડ અને નકલી છે. ઓરિજનલ વીડિયોમાં શિવરાજસિંહ ચૌહાણ આ પ્રકારે કોઈ નિવેદન આપી રહ્યા નથી.  મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કરી કરવામાં આવી રહ્યો છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુખ્યમંત્રીએ એક્સાઇઝ સ્ટાફને ઉશ્કેર્યા અને કહ્યું કે લોકો […]

Continue Reading

જાણો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પર પ્રહાર કરી રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના વીડિયોનું શું છે સત્ય….

ગુજરાત ખાતે તાજેતરમાં બનેલા લઠ્ઠાકાંડની ઘટનાએ ચારેતરફ અરેરાટી મચાવી દીધી છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાત ખાતે તાજેતરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પર પ્રહાર કરવામાં […]

Continue Reading