શું ખરેખર જય શ્રી રામ ન બોલતા મુસ્લીમ ત્રણ યુવાનોને માર મારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…..

Jamiat Youth Club Banaskanthaનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 128 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 15 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 87 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading