શું ખરેખર પોસ્ટમાં દેખાતો ફોટો ધોનીની ટિકિટ કલેક્ટરની ફરજ દરમિયાનની ઓફિસનો છે…? જાણો શું છે સત્ય….
મારુ ગુજરાત મારુ ગૌરવ નામના ફેસબુક પેજ દ્વારા 19 મે,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, માણસનો સમય આવે ત્યારે શું થાય તેનું આનાથી સારું ઉદાહરણ બીજું કયું હોય!☺એક દિવસ જેનું નામ 4×4ની ઓરડીમાં હતું, આજે તેનું નામ દોઢસો વિઘાનાં સ્ટેડિયમમાં છે! [સમજાય તો શેર કરજો […]
Continue Reading