શું ખરેખર ઉન્નાવ દુષ્કર્મ પીડિતા મોતને ભેટી…? જાણો શું છે સત્ય…
ભાણજીભાઈ પટેલ નામના એક ફેસબુક યુઝર દ્વારા 30 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ન્યાય ન્યાય કરતી કરતી મોતને ભેટી ગઇ…? ઉન્નાવની એ પીડિતા આખરે હારી ગઈ , આખું પરિવાર બરબાદ થઈ ગયું , કેવડી મોટી ઘટના બની ગઈ અને કોઈ કાઈ ન કરી શક્યું […]
Continue Reading