બ્રિજ પર વાહન સ્લિપ થયાનો આ વિડિયો મુંબઈ અને સુરત શહેરનો નથી… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં બ્રિજ પર વાહનો સ્લિપ થતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બ્રિજ પર વાહન સ્લિપ થયાનો આ વિડિયો મુંબઈ શહેરના બ્રિજનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર માતાના કહેવા પર આ બાળક લોકોને ફ્રીમાં માસ્ક આપી રહ્યો હતો….? જાણો શું છે સત્ય..

સમગ્ર દેશમાં કોરોનાનું સક્રમંણ દિવસે-દિવસે વધી રહ્યુ છે ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક બાળકનો ફોટો ખૂબ વાયરરલ થઈ રહ્યો છે. જેમાં તે માસ્ક લઈને ઉભેલો જોવા મળી રહ્યો છે અને તેના શીર્ષકમાં લખેલુ છે કે, “बच्चा बोला -पैसे नहिं है तो मास्क फ्री में दे दूंगा, मा ने कहा लोगों को मदद जरूरत है.” આ […]

Continue Reading

શું ખરેખર કોરોનાના કારણે એક અઠવાડિયામાં ઈંડા માંથી બચ્ચા નિકળ્યા…? જાણો શું છે સત્ય…

Krish Narola નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક અઠવાડિયા પછી કોરોના ને કારણે હજારો લાખો ઈંડા ફેકી દેવામાં આવ્યા હતા તે આજે સરસ બચ્ચા છે આ પ્રકૃતિ નિ રચના છે મહેરબાની કરીને કોઈ પણ જીવ ને ખાતા પહેલા હજાર વખત વિચાર કરજો” શીર્ષક હેઠળ શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર મુંબઈના ઘાટકોપરમાં લૂંટ થઈ તેના સીસીટીવી છે..? જાણો શું છે સત્ય…

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક પાઠક દ્વારા “12-15 વર્ષના 4 જેહાદી છોકરાઓ આવીને તમને ઘરની સામેથી લૂંટશે, તે બનવાનું શરૂ થયું છે અને આપણામાંના કેટલાક હિન્દુઓ સીએએનો વિરોધ કરી રહ્યા છે. લોકેશન – ઘાટકોપર મુંબઇ.” લખાણ સાથે વિડિયો મોકલવામાં આવ્યો હતો અને સત્ય જણાવવા વિંનતી કરવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

વર્ષ 2016ની દિલ્હીની ઘટનાના ફોટોને ખોટી માહિતી સાથે ગુજરાત સાથે જોડી શેર કરવામાં આવી રહ્યા…

Bharatbhai Gondia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહેરબાની કરીને નોંધ લેશો: 3 અથવા 4 લોકો તમારા ઘરે જઈને દાવો કરી શકે છે કે તેઓ વોટર કંપનીના છે, ફુવારો કેપ્સ સ્થાપિત કરવા માટે, પાણી બચાવવા માટે અથવા તેઓ દાવો કરશે કે તેઓ સરકારના ભાગ રૂપે એનર્જી ઉર્જા […]

Continue Reading