શું ખરેખર CAA, NRC ના સમર્થનમાં પૈસા દઈ માણસો લાવવામાં આવ્યા હતા..? જાણો શું છે સત્ય…

ગગો ગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અરે વાહ.. CAA NRC ના સમર્થન રેલી માટે પૈસા દઈ માણસો લવાયા.. બોવ સરસ કેવાય લા.. શેયર કરજો“ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 115 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading