શું ખરેખર યુનેસ્કો દ્વારા ભારતના રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ ને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રગીત ઘોષિત કરવામાં આવ્યું …? જાણો શું છે સત્ય….
Bhavesh Senjaliya નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓગષ્ટ,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, अभी कुछ देर पहले UNESCO ने “जन गण मन” यानी हमारे राष्ट्रगान को सर्व श्रेष्ठ घोषित किया हैं बधाई हो सभी ??नमो नमो..????. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, યુનેસ્કો દ્વારા […]
Continue Reading