શું ખરેખર અયોધ્યામાં નિર્માણ થઈ રહેલ રામ મંદિર છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, સુંદર કોતરણી જોવા મળે છે સુંદર આર્કિટેક્ચર વાળા કોઈ મંદિરનો વિડિયો હોવાનું જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અયોધ્યામાં નિર્માણ થઈ રહેલ રામ મંદિરનો આ વિડિયો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર કર્ણાટકના રાયચૂરમાં મસ્જિદ નીચેથી જૈન મંદિર મળ્યુ હતું…..? જાણો શું છે સત્ય…

હાલમાં અમુક ફોટોગ્રાફ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં જોવા મળે છે કે, ઘણા જૈન સાધુઓ કોઈ ઐતિહાસિક ઈમારતની મુલાકાત લઈ રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મહિલાઓ મફત રાશન લેવા માટે લાઈનમાં બેઠી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર કોરોના સંક્રમણના કારણે મહુડી મંદિર 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ખૂબ જ વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ દરરોજ કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહી છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં ગુજરાતના ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા હોવાને લઈ અફવાઓ ફેલાઈ રહી છે. હાલ એક મેસેજ એવો ફેલાઈ રહ્યો છે કે, “કોરોનાના વધતા સંક્રમણને લઈ આગામી તારીખ 31 માર્ચ સુધી […]

Continue Reading

શું ખરેખર પોસ્ટનો આ વિડિયો ઔરંગાબાદના ખડકેશ્વર મંદિરનો છે….? જાણો શું છે સત્ય…

ગીર ની ખેતીવાડી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખડકેશ્વર મંદિરમાં ચોમાસાની વહેલી સવારે આ મનોહર દ્રશ્યોએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા…. ૐ નમઃ શિવાય” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 194 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]

Continue Reading