જાણો તિરુપતિ મંદિરના પૂજારીના ઘરેથી મળેલા સોનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા સોનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તિરુપતિ મંદિરના પૂજારીના આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી રેડમાં 128 કિલો સોનુ, 150 કરોડ રોકડા અને 70 કરોડના હીરા મળ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

ન્યૂઝ 24 ચેનલનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ન્યૂઝ 24 ચેનલનો એક સ્ક્રીનશોટનો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં કાનપુર અને કન્નૌજ ખાતે પિયૂષ જૈન નામના એક વેપારીના ત્યાંથી IT ની રેડમાં કરોડો રુપિયા પકડાયા છે એ ભાજપનો સદસ્ય છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. […]

Continue Reading

‘દૈનિક ભાસ્કરે’ સાવરકરની મજાક ઉડાવતા ટ્વિટ કર્યું નથી… જાણો શું છે સત્ય….

આવકવેરા વિભાગે જૂલાઈ મહિનામાં દૈનિક ભાસ્કર ગ્રુપની વિવિધ શાખાઓ પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી કરચોરીના કેસ અંગે હોવાનું કહેવાય છે. આ કાર્યવાહીના જવાબમાં ભાસ્કર જૂથે ‘હું આઝાદ છું કારણ કે હું ભાસ્કર છું’ નામનું એક અભિયાન પણ શરૂ કર્યું હતું. આ વચ્ચે, દૈનિક ભાસ્કરના નામે એક કથિત ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટ […]

Continue Reading

શું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

દૈનિક ભાસ્કરના નામે એક હોર્ડિંગનો ફોટો સોશ્યલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં લખ્યું છે – “ન તો આશ્રમના મહંત, ન ફેકુ સંત. હવે ફક્ત સત્ય જ કામ કરશે, યુપીમાં સમાચારો દબાવવામાં આવશે નહીં, કે બંધ નહીં થાય.” આ પોસ્ટરને શેર કરી અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ હોર્ડિંગ્સ ઉત્તર પ્રદેશમાં દૈનિક […]

Continue Reading