શું ખરેખર વર્લ્ડકપમાં ધોનીના આઉટ થવાની સાથે જ રડી પડ્યો ફોટોગ્રાફર…? જાણો સત્ય…

Hu gujju‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 11 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં ધોનીના ફોટો સાથે એક ફોટોગ્રાફરનો રડતો ફોટો દર્શાવીને એવું લખેલું છે કે,  હવે બોલો Nice pic. We Miss You.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 251 લોકોએ લાઈક કરી હતી. 7 લોકોએ પોતાના મંતવ્યો રજૂ […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડકપ 2019 ની ભારત-પાકિસ્તાનની મેચમાં લાગ્યા ‘કેજરીવાલ જીતેગા’ ના નારા…? જાણો સત્ય…

‎ગુજરાતી લેપટોપ  ‎નામના ફેસબુક પેજ દ્વારા 16 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં સ્ટડિયમમાં બેઠેલા લોકો સાથે એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જીતેગા ભાઈ જીતેગા…કેજરીવાલ જીતેગા ??? આજ ની મેચ નો વીડિયો ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 157 લોકોએ […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તામાં ટીવી તોડવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

આજતક ગુજરાત સમાચાર નામના એક ફેસબુક પેજ દ્વારા 17 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખેલું હતું કે, પાકિસ્તાન મા ટીવી ફોડવાનુ થયુ ચાલુ ??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 408 જેટલા લોકોએ લાઈક કરી હતી. 21 લોકોએ પોતાના પ્રતિભાવ જણાવ્યા હતા. તેમજ 40 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading