શું ખરેખર હાલમાં કેનેડામાં આવેલા વાવાઝોડાં દરમિયાનનો આ વિડિયો છે..? જાણો શું છે સત્ય..

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં વાવાઝોડાના ભયાનક દ્રશ્યો જોઈ શકાય છે. 4 મિનિટના આ વિડિયોમાં વાવાઝોડાનું વંટોળ માણસો ઘર અને તમામ વસ્તુઓ ઝપેટમાં આવી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો હાલમાં કેનેડામાં આવેલા વાવાઝોડાં દરમિયાનનો છે. જેમાં પ્લેન […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કચ્છમાં ભારે વરસાદમાં તણાઈ રહેલા પશુઓનો છે..? જાણો શું છે સત્ય…

Madev Patel નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કચ્છ સમાઘોઘા માં અતિશય વરસાદ ના લીધે ગાયો પાણી માં તણાઈ ગઈ છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુજરાતના કચ્છના સમઘોઘા ખાતે ભારે વરસાદમાં […]

Continue Reading

ફેની વાવાઝોડાનો જૂનો વીડિયો ‘એમ્ફાન’ વાવાઝોડાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Oneindia Gujarati નામના ફેસબુક પેજ દ્વારા 21 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Kolkata ma amphan cyclone ni tabahi. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એમ્ફાન વાવાઝોડાનો છે. આ પોસ્ટને 43 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ‘એમ્ફાન’ વાવાઝોડાનો છે…? જાણો શું છે સત્ય…

TheGujaratkesari નામના ફેસબુક પેજ દ્વારા 20 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Cyclone Amphan  ને જોઈ લો કેવો જોરદાર નો પવન ફૂકાઈ રહ્યો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એમ્ફાન વાવાઝોડાનો છે. આ પોસ્ટને 27 લોકો દ્વારા લાઈક […]

Continue Reading