હોંગકોંગમાં બનેલી ઘટનાનો જૂનો વીડિયો ચીનમાં કોરોના વાયરસના નામે થયો વાયરલ… જાણો શું છે સત્ય…
Saurastra Samachar નામના ફેસબુક પેજ દ્વારા 16 માર્ચ, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોના ચાઇનમાં શુ થયું જુઓ વિડિઓ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનનો છે. જ્યાં કોરોના વાયરસને પગલે આવી સ્થિતિ સર્જાઈ છે. આ પોસ્ટને […]
Continue Reading