મંદિરની અંદર તોડ-ફોડનો આ વીડિયો જાણો કયા દેશનો છે…

મંદિરની અંદર તોડફોડનો આ વીડિયો બાંગ્લાદેશનો નહિં પરંતુ પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો વર્ષ 2021નો છે. બાંગ્લાદેશનો હોવાની વાત તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો મંદિરમાં તોડફોડ કરતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મંદિરની અંદર તોડફોડની ઘટનાનો […]

Continue Reading

‘બુર્ખા જેહાદ’ના નામે સ્ક્રિપ્ટેડ વિડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

આ વિડિયોમાં જોવા મળતી ઘટના સ્ક્રિપ્ટેડ છે. વાસ્તવિક ઘટના સાથે તેને કોઈ લેવા-દેવા નથી. જાગૃતતા માટે આ વિડિયો બનાવવામાં આવ્યો છે. વિડિયોમાં એક પુરુષ અને એક મહિલા મંદિરમાંથી બહાર નીકળતા અને બાઇક પર બેસીને બહાર નીકળવા લાગે છે. આ દરમિયાન મહિલાનો દુપટ્ટો બાઇકના એક પૈડામાં ફસાઈ જાય છે. એક મુસ્લિમ મહિલા આ મહિલાને શરીર ઢાંકવામાં […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં હાલમાં મંદિર તોડ્યા બાદ ફરી બાંધવાની માંગ ઉઠવા પામી છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ મંદિર સાથે જોડાયેલી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં મંદિર બનાઓના બેનર સાથે અમુક લોકો જોવા મળે છે અને પાકિસ્તાનના ધ્વજ પણ જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઇસ્લામાબાદમાં મંદિર તોડી પાડ્યા […]

Continue Reading