શું ખરેખર માર્કેટમાં આ પ્રકારનું હેલ્મેટ હાલમાં મુકવામાં આવ્યુ…?જાણો શું છે સત્ય…

S Majethia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “માર્કેટ માં નવું હેલ્મેટ આવ્યુ જેની કિંમત ₹ 2199/- જેમા આજની બધી જ સિસ્ટમ છે વિડિઓ જુવો અને સાંભલો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 41 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર બેટરીવારી બાઈક બનાવવાનું જામનગરમાં શરૂ થઈ ગયું….?જાણો શું છે સત્ય…..

Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હવે જામનગર મા આવી ગઈ બેટરી વારી મોટર સાઈકલ કોઈ પણ મોટર સાયકલ માં થી બનાવો માત્ર ૮૦૦૦/ મા સમ્પર્ક કરો સહૈઝાદ ભાઈ 8866633307” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 911 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર હેલ્મેટ પહેરવુ ફરજીઆત નથી, તેવું કોર્ટ દ્વારા કહેવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય…..

Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બ્રેકિંગ ન્યૂઝ હેલ્મેટ મુક્ત હવે તમામ રાજ્યોમાં જે હેલ્મેટ ચેકિંગ ચાલી રહ્યુ હતું, તેને કોર્ટે ફગાવી દીધું છે, સાગરકુમાર જૈનની અરજી મુજબ, મહાનગર પાલિકાની હદમાં ચાલકને હેલ્મેટનો ઉપયોગ ફરજિયાત રહેશે નહીં, રાજ્ય માર્ગ કે હાઇવેનો દરજ્જો મળ્યો હોય […]

Continue Reading

શું ખરેખર શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી…? જાણો શું છે સત્ય….

‎Prakash Oza નામના ફેસબુક યુઝર દ્વારા 2 સપ્ટેમ્બર, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જાગૃત જનતા ને નમ્ર વિનંતી કાયદા નુ પાલન કરવું ને કરાવવુ હેલ્મેટ સીટી એરીયામાં પહેરવું ફરજીયાત નથી એટલે ટ્રાફિક ના અધિકારી ઓ જો હેલ્મેટ દંડ ભરાવે તો તે અધિકારી વિરુદ્ધ ફરિયાદ […]

Continue Reading

શું ખરેખર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આ વીડિયો ટ્રાફિકના નવા નિયમો લાગૂ થયા બાદનો છે…? જાણો શું છે સત્ય….

‎Raju Chauhan નામના ફેસબુક યુઝર દ્વારા 7 સપ્ટેમ્બર,2019 ના રોજ અપના અડ્ડા  નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જયારે કાયદા બનાવવા વાળા કાયદા નો ભંગ કરે ત્યારે તેમને કેટલા રૂપિયા નો દન્ડ લાગશે ? નીતિન ગડકરી વગર હેલ્મેટ ટુ વહીલર ચલાવતા RSS મુખ્યાલય પહોંચ્યા. […]

Continue Reading