ગિરનારની લીલી પરિક્રમા કરવા જતા લોકોનો પાંચ વર્ષ જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ…. જાણો શું છે સત્ય….

કાર્તિક અગિયારસથી શરૂ થતી ગિરનારની પરિક્રમામાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાંળુઓ આવતા હોય છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો ટ્રેનની ઉપર ચડીને જતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટ્રેન પર ચડીને જતા લોકોની આ ભીડનો વીડિયો હાલની […]

Continue Reading

જૂનાગઢમાં ભારે વરસાદ બાદ સોશિયલ મીડિયામાં ધોધના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના જૂનાગઢના ગિરનાર પર્વતનો નહીં પરંતુ ગોવાના દૂધસાગર વોટરફ્લોનો છે. ગિરનારનો હોવાની વાત તદ્દન ખોટી છે. જૂનાગઢમાં ભારે વર્ષા બાદ ઠેર-ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા, ત્યારે હાલમાં જૂનાગઢના ગિરનારમાં ધોધમાર વરસાદના કારણે વોટરફ્લો એક્ટિવ થયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર ગીરનારના સિંહ દ્વારા હરણનો શિકાર કરવામાં આવ્યા બાદ આ ઘટના બની હતી…? જાણો શું છે સત્ય….

આ ઘટનાને ગિરનાર તેમજ ભારત સાથે કોઈ લેવા-દેવા નથી. સિંહણને આ ઘટનામાં કોઈ પસ્તાવો ન હતો થયો તેમજ તેનું મોત થયુ હોવાની વાત પણ તદ્દન ખોટી છે. જે અંગેની પૃષ્ટી ફોટો લેનાર ફોટોગ્રાફર દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના સોશિયલ મિડિયામાં એક સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી હતી. સિંહ અને હરણની વાયરલ સ્ટોરીમાં સંવેદના દર્શાવવામાં આવી હતી […]

Continue Reading

જૂનાગઢના 5 વર્ષ જુના વિડિયોને હાલનો ગણાવી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

આ વિડિયો હાલનો નહિં પરંતુ આજ થી પાંચ વર્ષ પહેલાનો છે. હાલમાં આ પ્રકારે કોઈ લોકો ટ્રેન પર ચડીને ગિરનારની પરિક્રમા કરવા નથી પહોંચ્યા. કાર્તિક અગિયારસથી શરૂ થતી ગિરનારની પરિક્રમામાં આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાંળુઓ આવવાની શક્યતા વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં મોટી સંખ્યામાં લોકો ટ્રેનની ઉપર ચડીને જતા […]

Continue Reading

જાણો શું છે સાધુ-સંતો અને નેતાઓ વચ્ચેના બોલચાલના વિડિયોનું સત્ય…

જૂનાગઢના આ વિડિયોમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોષી અને સામાજિક કાર્યકર બટુક મકવાણા પર સાધુ-સંતો રોષે ભરાયા હતા. ભાજપા નેતા પર ગુસ્સો કર્યો હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એકબીજા પર આરોપ-પ્રતિઆરોપની ઝંડીઓ વરસવા લાગી છે. આવો જ એક વિડિયો સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર જૂનાગઢમાં પડેલા ધોધમાર વરસાદ બાદનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટમાં વરસાદે તારાજી સર્જી છે. અનેક લોકોના રેસક્ર્યુ પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જૂનાગડ પંથકમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં પહાડો માંથી ધોધ પડતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો જૂનાગઢના ગિરનારમાં રોપવેની ચાલતી કામગીરીનો છે…? જાણો શું છે સત્ય….

‎ Villeg tour video નામના ફેસબુક પેજ દ્વારા 26 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગીરનાર (જુનાગઢ) મા લીપના કામમા વરસાદના પાણીના ચીરવાના પાણી વશે કામકરતા મજુર (શેર અને લાઇક). આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જૂનાગઢના ગીરનાર પર્વત ખાતે રોપવેની ચાલી […]

Continue Reading