શું ખરેખર હાલમાં ગલવાન નદી પર પૂલ બાંધવા આવ્યો ત્યારનો ફોટો છે…? જાણો શું છે સત્ય…
My Gujju World નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અભિનંદન!! ભારતીય સેનાએ ગલવાન નદી પરનો પુલ બનાવી લીધો જેને ચીન રોકવા માંગતું હતુ. આવી મુશ્કેલીના સમયમાં પણ આવું કઠિન કાર્ય આપણી ભારતીય સેના જ કરી શકે!! ગર્વ છે અમને ભારતીય સેના ઉપર!! જય હિન્દ!!” શીર્ષક હેઠળ શેર […]
Continue Reading