ગણપતિની મુર્તિના જૂના ફોટોને હાલના ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યા.. જાણો શું છે સત્ય….

કોર્પોરેશનની બેદરકારીનો આ કિસ્સો વર્ષ 2018નો છે, હાલમાં આ પ્રકારે વિર્સજન કરીને ગણપતિનું અપમાન કરવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવા મળે છે કે, કચરાની ઈન્દોર નગર નિગમની ગાડીમાં ગણપતિની મુર્તિઓ જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર સલમાન ખાને કરેલા ડાન્સનો આ વીડિયો આ વર્ષના ગણેશ મહોત્સવનો છે…? જાણો શું છે સત્ય….

‎ Jeetendra Sharma ‎‎ નામના ફેસબુક યુઝર દ્વારા 4 સપ્ટેમ્બર,2019  ના રોજ My Baroda (Vadodara) નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  Salman Khan danced on Ganpati. Ganpati Bappa Morya. આ પોસ્ટમાં વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે,  આ વર્ષે ગણેશ વિસર્જનમાં સલમાન ખાન […]

Continue Reading