કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ તત્તકાલિન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સામે કેન્દ્ર સરકાર પર કોઈ પ્રહારો કર્યા ન હતા… જાણો શું છે સત્ય…
કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ સરકાર અને પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જેવા દેખાતા એક વ્યક્તિ પર કટાક્ષ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, “રેણુકા ચૌધરીની પાછળ ઉભેલા અને તેમને સાંભળતા વ્યક્તિ પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર […]
Continue Reading
