Break The Fake: ટ્રેનની ભીડના ચાર વર્ષ જૂના ફોટોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

આ વિડિયો વર્ષ 2018થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. હાલમાં ઉત્તર પ્રદેશમાં લેવાયેલી પરિક્ષા સાથે તેને કોઈ લેવા-દેવા નથી. ઉત્તર પ્રદેશમાં 15 અને 16 ઓક્ટોબરના પ્રિલિમિનરી એલિજિબિલિટી ટેસ્ટનું આયોજન કરાયુ હતુ. જેના કારણે ઉત્તર પ્રદેશમાં ચાલતી ટ્રેનો અને બસોમાં ભરાયેલા ઉમેદવારોની તસવીરો અને વિડિયો ખૂબ વાયરલ થઈ રહી હતી. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ […]

Continue Reading

શું ખરેખર NEET ની પરીક્ષાના પરિણામમાં પ્રથમ પાંચ યુવાન મુસ્લિમ સમુદાયના છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા એક માહિતી વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, NEET ની પરીક્ષાના પરિણામમાં પ્રથમ પાંચ યુવાનો મુસ્લિમ સમુદાયના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, NEET ની પરીક્ષાના પરિણામમાં પ્રથમ પાંચ યુવાનો મુસ્લિમ નથી જે NEET ની સત્તાવાર વેબસાઈટ પર જોઈ […]

Continue Reading