શું ખરેખર કોરોના વાયરસને કારણે પૂણેની ડોક્ટર મેઘા વ્યાસનું અવસાન થયું…? જાણો શું છે સત્ય…
Jiten Patel નામના ફેસબુક યુઝર દ્વારા 23 એપ્રિલ, 2020 ના રોજ Sara suvichar નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આપણાં સત્સંગી હરિભક્ત ડૉ. મેઘા વ્યાસ (પૂણે) કોરોના દર્દી ની સારવાર કરતાં તેઓ પણ કોરોના થી સંક્રમિત થતાં તેઓનું મૃત્યુ થયું હતું ડૉ. મેઘા વ્યાસ […]
Continue Reading