Fake Check: સાંઈ મંદિર ટ્રસ્ટના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનો જાણો શું છે સમગ્ર મામલો…

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ફરી એકવાર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કુર્તા-પાયજામા અને કેપ પહેરેલા કેટલાક લોકો દાન પેટીમાંથી પૈસા કાઢીને બેગમાં નાખતા જોઈ શકાય છે. તે જ સમયે, બોરીઓમાં પૈસા જમા થયા પછી, કેટલાક બાળકો પણ આ નોટો ગણતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

Fake News: શું ખરેખર સાંઈ બાબા મંદિર ટ્રસ્ટનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો બાંગ્લાદેશના ઢાકામાં આવેલી પગ્લા મસ્જિદની દાનપેટીમાં આવેલી દાનની રકમનો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, દાનપેટીમાંથી રૂપિયા કાઢી અને કોથડામાં ભરતા લોકોને જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો શીરડી સાંઈબાબા ટ્રસ્ટમાં થતી […]

Continue Reading

જાણો શીરડી સાંઈબાબાના મંદિરની આવકના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક કોથળા ભરેલા પૈસાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો શીરડી સાંઈબાબાની મંદિર ખાતે થયેલી આવકનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ શીરડી […]

Continue Reading

શું ખરેખર આ બાળકી મેંગ્લોરમાં ભિખારીઓના ગ્રુપ ભેગી જોવા મળી છે…? જાણો શું છે સત્ય…

Sonu Patidar નામના ફેસબુક યુઝર દ્વારા 21 જાન્યુઆરી 2020ના Garvi Gujarat ગરવી ગુજરાત નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ નાનકડી બાળકી મેંગલોર ( દક્ષિણ ભારત) મા ભિખારીઓના જૂથમા છે. આ સંદેશાનો ખૂબ જ ફેલાવો કરો. આ બાળકી તેનુ નામ બોલી શકે છે, અને તે તેનુ નામ *સોનલ બિપીન પટેલ* બતાવે […]

Continue Reading

શું ખરેખર ડુંગળીના ભાવ વધારવા મમતા અને કોંગ્રેસ કાવતરુ કરી રહ્યા છે.? જાણો શું છે સત્ય…

Shailesh Nathwani નામના ફેસબુક યુઝર દ્વારા 10 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરી હતી. “TMC ममता सरकार और कांग्रेस पार्टी की मिलीभगत से प्याज का स्टॉक सड़ रहा है। ट्रांसपोर्टरों की कोई सुनवाई नहीं है। मोदी सरकार को किसी तरह बदनाम किया जाए ताकि प्याज की सप्लाय रुक जाए और महंगाई बढ़ती रहे। लगभग 200 […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો મુંબઈમાં રહેજા સ્થિત ઈન્ફિનીટી મોલ પાછળ લાગેલી આગનો છે…? જાણો શું છે સત્ય…

‎Hitesh V. Thummar  નામના ફેસબુક યુઝર દ્વારા 9 ઓગષ્ટ, 2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કમજોર વ્યક્તિ એ આ વિડિયો ના જોશો ??Bombay માં રહેજા, ઇન્ફીનીટી મોલ ની પાછળ, અંધેરી-ઇસ્ટ, મુંબઈ. લાગી ભિષણ આગ.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો મુંબઈમાં […]

Continue Reading