શું ખરેખર જામનગરમાં કોરોના વેક્સિનનો જથ્થો ખુટી પડ્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં ટીવીનાઈન ગુજરાતી દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં કોરોનાની વેક્સિનને લઈ માહિતી આપવામાં આવી હતી. જેમાં વિપક્ષના માધ્યમથી દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરમાં પ્રાઈવેટ કે સરકારી કોઈપણ વિભાગ વેક્સિનનો સ્ટોક ઉપલબ્ધ નથી. પૈસા આપવા છતા લોકોને વેક્સિન નથી મળી રહી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]

Continue Reading

નર્સ દ્વારા ખાલી ઈન્જેક્શન મારવામાં આવતો વિડિયો ભારતનો નથી… જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નર્સ દ્વારા એક વ્યક્તિને રસી આપવામાં આવી રહી છે. પરંતુ નર્સ દ્વારા ઈન્જેક્સન સોય વ્યક્તિને અડાળી અને પરત લઈ લેવામાં આવી રહ્યી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો આ વિડિયો ભારતનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર મહિલાઓએ પિરિયડ્સના પાંચ દિવસ પહેલા કે પછી વેક્સિન ન લઈ શકાય…? જાણો શું છે સત્ય….

18 વર્ષથી વધુ ઉંમરના દરેક ભારતીય માટે કોરોનાની રસી ઉપલબ્ધ કરાશે. પરંતુ સોશિયલ મિડિયા પર વાયરલ થયેલા સંદેશથી ઘણા લોકોને રસી લેવાનું બંધ કરી શકે છે. સંભવિત રસીની ગૂંચવણો વિશે સાવધાની આપતા સંદેશમાં સ્ત્રીઓને ચેતવણી આપતા દાવો જણાવવામાં આવી રહ્યુ છે કે, “સ્ત્રીઓએ તેમના પિરિયડ્સના પાંચ દિવસ પહેલા અને પાંચ દિવસ પછી રસી ન લેવી […]

Continue Reading