જાણો UAE માં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ બંધ થઈ રહી હોવાની માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ દેશ UAE માં બેન્ક ઓફ બરોડામાં ખાતા બંધ કરવા લાંબી કતારો લાગી હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ દેશ UAE માં બેન્ક ઓફ બરોડામાં ખાતા બંધ કરવા લાંબી કતારો લાગી છે અને એક મહિનામાં બેન્ક ઓફ બરોડા UAE માં બંધ […]

Continue Reading

શું ખરેખર ગીતા પ્રેસ ગોરખપુર બંધ થવાના આરે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગીતા પ્રેસ ગોરખપુરના નામે એક માહિતી વાયરલ થઈ રહી છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગીતા પ્રેસ ગોરખપુર આર્થિક સંકટને કારણે બંધ થવાના આરે છે. ગીતા પ્રેસ પાસે તેના કર્મચારીઓનો પગાર ચુકવવાના પણ પૈસા નથી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર સમગ્ર દેશમાં શાળાઓ અને કોલેજો ફરીથી બંધ થશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દેશની તમામ સ્કૂલો અને કોલેજો બંધ કરવાનો ગૃહ મંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, ગૃહ મંત્રાલય દ્વારા આવો કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી […]

Continue Reading