જાણો અસારવા ખાતે આવેલી બાલભારતી શાળામાંથી 4 બાળકો ઉઠાવી ગયા હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભેગા થયેલા લોકોના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અસારવા ખાતે આવેલી બાલભારતી શાળામાંથી 4 બાળકો ઉઠાવી ગયા ત્યારે એકઠી થયેલી ભીડનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભેગા […]

Continue Reading

સુરતના તડકેશ્વર વિસ્તારમાં બાળક ચોરી કરતી ગેંગ આવી હોવાના નામે ફેલાઈ રહી છે અફવા…. જાણો શું છે સત્ય….

આ કોઈ ગેંગના સભ્ય ન હતા. પરંતુ દોરડા વેંચવા માટે આવ્યા હતા. ગુજરાતમાં ઠેર-ઠેરથી બાળકો ઉઠવતી ગેંગ સક્રિય હોવાની અફવાઓ ઉઠી રહી છે. આ જ અફવાને પગલે 2 મહિલાને અમદાવાદમાં લોકોએ મારમારી હતી. ત્યારે હાલમાં એક સુરત શહેરના નામે વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “સુરતના તડકેશ્વર વિસ્તારમાંથી બાળકોને ઉઠાવતી ગેંગના […]

Continue Reading

Fake Check: જામનગરના લાલપુર ગામ પાસેથી 4 બાળકોનું ઇકો કારમાં અપહરણ કરવામાં આવ્યુ હોવાના મેસેજનું સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ પ્રકારે બાળકોનું કિડનેપ થયુ નથી, તેમજ લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા આ વાતને રદિયો આપવામાં આવ્યો છે. હાલમાં એક મેસેજ જામનગર જિલ્લાના સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં […]

Continue Reading

સોશિયલ મિડિયામાં વાયરલ બાળકના અપહરણનો વિડિયો સ્ક્રિપ્ટેડ છે… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાં કથિત રીતે એક મહિલા એક બાળકનું અપહરણ કરે છે. આ અપહરણ ત્યારે કરવામાં આવે છે જ્યારે બાળકની માતા રિક્ષા ચાલક સાથે વાતચીતમાં વ્યસ્થ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલા દ્વારા બાળકના અપહરણની આ ઘટના સત્ય […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં બાળકોને ઉઠાવી જઈ કિડની વેચી મારવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

‎Rajendra Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, ઈકો ગાદી લઈને આવે છે નાના બાળકો લઈ જાય છે અને કિટની વેચે છે જલ્દી સારે મોબાઇલ મા ફોરવર્ડ કરો હમારા બાળકો ની જીદગી બચી જાય મહેસાણા પાટન પાલનપુર જલ્દી જપ્ત કરાવો GJ19AF […]

Continue Reading