જાણો ગુજરાતમાં સરપંચની ગાડી પર થયેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ગાડી પર ધોકા વડે હુમલો કરી રહેલા કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં તાજેતરમાં જ ગ્રામ પંચાયતના સરપંચોની ચૂંટણી થઈ છે અને ગુંડોતત્વો આ રીતે સરપંચની ગાડી પર હુમલો કરી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

જાણો વિસનગર ખાતે વિમાન ગાડીમાં આગ લાગી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તાની સાઈડ પર પાર્ક કરેલી એક ગાડીમાં આગ લાગી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિસનગર ખાતે ગાડીમાં આગ લાગી હોવાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તાની સાઈડ […]

Continue Reading

જાણો સુરતમાં જોવા મળેલી રંગ બદલતી ગાડીના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રંગ બદલતી ગાડીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુરતમાં જોવા મળેલી રંગ બદલતી ગાડીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રંગ બદલતી ગાડીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વાસ્તવિક […]

Continue Reading

જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં ત્યારે સોશિયલ મીડિયા પર ગાડી પર બેસીને છાપુ વાંચતા તથા અન્ય કેટલાક ખેડૂતોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

આંધ્રપ્રદેશમાં નદીના પાણીમાં તણાઈ રહેલી કારનો વીડિયો મહારાષ્ટ્રના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

ગીર ની ખેતીવાડી. નામના ફેસબુક પેજ દ્વારા 23 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ખોટી ઉતાવળ કરવાથી જિંદગી કેટલી મુસીબતમાં મુકાઈ જાય છે તે જુઓ…. આ વિડીયો મહારાષ્ટ્ર રાજ્ય નો છે…!. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નદીના ધસમસતા પાણીમાં તણાઈ રહેલી […]

Continue Reading

શું ખરેખર હાલમાં કાર પર 12 % અને ટ્રેક્ટર પર 18 % જીએસટી લાગે છે…? જાણો શું છે સત્ય….

‎Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા 8 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, એલાવ મારુતિ લેવા જાવ તો 12%GST વાહ અને ખેડૂત ટ્રેક્ટર લેવા 18%GST વાહ સરકાર. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સરકાર દ્વારા કાર પર 12% અને ટ્રેક્ટર પર 18% જીએસટી લગાવવામાં […]

Continue Reading