શું ખરેખર આ વીડિયો ચીન ખાતે આવેલા શિવ મંદિરનો છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Harshit Kotak‎ નામના ફેસબુક યુઝર દ્વારા 1 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમરનાથ યાત્રા કરતા પણ કઠિન યાત્રા ધરાવતું એક શિવ મંદિર ચાઇનામાં માઉન્ટ હુઆના ખાતે આવેલું છે આ વિશ્વ વિખ્યાત ભગવાન શિવ મંદિરની યાત્રા વખતે તેના ખતરનાક વળાંક વાળા ટોચની ટેકરીઓ અને રોમાંચક […]

Continue Reading