શું ખરેખર ઋષિ સુનકે વડાપ્રધાન બન્યા બાદ ગોવર્ધન પૂજા કરી હતી…? જાણો શું છે સત્ય…

આ વિડિયો થોડા મહિના જૂનો છે. તે સમયે ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન ન હતા. તાજેતરમાં જ ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા. આ દરમિયાન ઈન્ટરનેટ પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેને અને તેમની પત્ની અક્ષતા મૂર્તિને ગાયની પૂજા કરતા જોઈ શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

બ્રિટનના વડાપ્રધાનના અમદાવાદ પ્રવાસ દરમિયાન ઝૂંપડપટ્ટી નથી ઢાંકવામાં આવી… જાણો શું છે સત્ય….

હાલમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના પ્રવાસે આવ્યા હતા. દરમિયાન તેમણે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ શહેરની મુલાકાત કરી હતી. દરમિયાનમાં સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બોરિસ જોનસનના અમદાવાદ પ્રવાસ દરમિયાન ઝૂપડપંટ્ટીને ઢાંકવામાં આવી હોવાનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય […]

Continue Reading

ઈસ્તાંબુલની શેરીના નમાજ અદા કરતા વિડિયોને ઈંગ્લેન્ડનો ગણાવવામાં આવી રહ્યો. જાણો શું છે સત્ય….

આજકાલ ઇન્ટરનેટ પર એક વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં તમે રસ્તામાં ઘણા વાહનોને ઉભેલા જોઇ શકો છો. વિડિયોમાં કેટલાક લોકો રસ્તા પર નમાઝ અદા કરતા જોવા મળે છે અને તમે બેકગ્રાઉન્ડમાં અઝાનનો અવાજ પણ સાંભળી શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર બ્રિટનની મહારાણી દ્વારા વેક્સિન આપવા બદલ PM મોદીનો આભાર માનવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા ફોટામાં, બ્રિટનની મહારાણી એલિઝાબેથની તસ્વીરની બાજુમાં બોર્ડ પર લખવામાં આવ્યુ હતુ કે, રસી આપવા બદલ ભારતીય વડા પ્રધાન મોદીના આભારી છીએ. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બ્રિટનની મહારાણી દ્વારા વેક્સિન આપવા બદલ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવ્યો.” […]

Continue Reading