શું ખરેખર JNU પરિસરમાં વ્યક્તિના ખિસ્સામાં ફટાકડો ફૂટતાં ગુપ્તાંગના થયા ટુકડે ટુકડા…? જાણો સત્ય…

‎Hardik Savani  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં BC News Hindi ના એક સ્ક્રીનશોટ સાથેના ફોટોમાં એવું લખેલું છે કે, Breaking: JNU परिसर में भारत की हार का जश्न मनाने के लिये रखा पटाखा जेब में ही फटा। गुप्तांग के हुए टुकड़े-टुकड़े। ફેસબુક પર કરવામાં […]

Continue Reading