શું ખરેખર પૂર્વ લોકસભા સ્પિકર સુમિત્રા મહાજનનું નિધન થયુ છે….? જાણો શું છે સત્ય….
ગુરૂવારે (તા.22/04/2021)ના મોડી રાત્રે એક મેસેજ સમગ્ર મિડિયામાં વાયરલ થયો હતો. જેમાં કોંગ્રેસના નેતા શશી થરૂરના ટ્વિટના હવાલાથી જણાવવામાં આવ્યુ હતુ કે, પૂર્વ લોકસભા સ્પિકર સુમિત્રા મહાજનનું નિધન થયુ. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, સુમિત્રા મહાજનના અવસાનની વાત તદ્દન ખોટી છે. તેઓ સ્વસ્થ છે. તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ […]
Continue Reading