શું ખરેખર ભારત બાયોટેકના વાઈસ પ્રેસિડન્ટ દ્વારા વેક્સિનની ટ્રાય પોતાના પર કર્યો…? જાણો શું છે સત્ય…

Chirag Bhadang નામના ફેસબુક યુઝર દ્વારા The Dahod Live નામના ફેસબુક પેજ પર તારીખ 4 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આત્મવિશ્વાસ હોય તો આવો…!! આ છે ડોકટર વી.કે શ્રીનિવાસન, વાઇસ प्रेસિડન્ટ, ભારત બાયોટેક. જેમને કોરોના વેકસીન નો ક્લીનીકલ ટ્રાયલ લીધો …!! તે ભારત ના પ્રથમ વ્યક્તિ બન્યા જેમને પોતાના ધ્વારા બનેલી વેકસીન […]

Continue Reading