જાણો UAE માં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ બંધ થઈ રહી હોવાની માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ દેશ UAE માં બેન્ક ઓફ બરોડામાં ખાતા બંધ કરવા લાંબી કતારો લાગી હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ દેશ UAE માં બેન્ક ઓફ બરોડામાં ખાતા બંધ કરવા લાંબી કતારો લાગી છે અને એક મહિનામાં બેન્ક ઓફ બરોડા UAE માં બંધ […]

Continue Reading

શું ખરેખર સાંણદની બેંક ઓફ બરોડામાં ગાર્ડ દ્વારા ગ્રાહકને ગોળી મારવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિના પગ માંથી સતત લોહી વહી રહ્યુ છે અને ગાર્ડ બંધૂક લઈ અને ઉભેલો જોવા મળે છે અને બેંક હોવાનું જણાઈ રહ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ પાસેના સાણંદમાં આવેલી બેંક […]

Continue Reading

શું ખરેખર બેંકમાં રૂપિયા ઉપાડવા અને જમા કરવા પર ચાર્જ લાગશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે, જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, બેંકમાં ચોથી વખત રૂપિયા જમા કરાવશો તો 40 રૂપિયા અને ઉપાડશો તો પણ 100 રૂપિયા ચાર્જ વસુલ કરશે, જે નિયમ બેંક ઓફ બરોડા દ્વારા નવેમ્બર મહિનાથી લાગુ કરી દેવામાં આવ્યો છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading