જાણો વક્ફ સંશોધન બિલ પાસ થતાં ભાવુક થયેલા અસદુદ્દીન ઓવૈસીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાવુક થયેલા AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વક્ફ સંશોધન બિલ પાસ થતાંની સાથે જ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી ભાવુક થયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો ભાજપના નેતા ગિરિરાજસિંહ અને અસદુદ્દીન ઔવેસીની મુલાકાતના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા ગિરિરાજસિંહ અને અસદુદ્દીન ઔવેસીની મુલાકાતનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપ અને ઔવેસીની પાર્ટી AIMIM બંને એકબીજા સાથે મળેલા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપના નેતા ગિરિરાજસિંહ […]

Continue Reading

Altered: મોહન ભાગવતનો અને ઔવેસીનો આ ફોટો એડિટેડ છે… જાણો શું છે સત્ય….

મૂળ તસવીર મોહન ભાગવત અને સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ છે જે ન્યુ દિલ્હીમાં લગ્નના રિસેપ્શનમાં મળ્યા હતા. મુલાયમ સિંહ યાદવની જગ્યાએ અસદુદ્દીન ઓવૈસીનો ચહેરો ડિજિટલી ઉમેરવામાં આવ્યો છે. AIMIM પાર્ટીના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી એક કાર્યક્રમમાં RSSના વડા મોહન ભાગવત સાથેની મુલાકાતની એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટોને […]

Continue Reading

જાણો તાજેતરમાં AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પરના નિવેદનના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું જેમાં તેમણે એવું કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી હવે ફક્ત મ્યુઝિયમમાં રહશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને […]

Continue Reading

Altered: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓવેસીનો આ ફોટો એડિટેડ છે… જાણો શું છે સત્ય….

ઓરિજનલ ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસદુદ્દીન ઓવેસી સાથે બેઠા હોય એવું ક્યાંય જોવા મળતું નથી. વાસ્તવિક ફોટોમાં ઔરંગાબાદના AIMIM ના નેતા શરીફ નક્સબંદી અસદુદ્દીન ઓવેસી અને ઈમ્તિયાઝ જલીલને મળ્યા હતા એ સમયનો આ ફોટો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીની મુલાકાતનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીની મુલાકાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર RSS ચીફ મોહનભાગવત સાથે AIMIMના ચીફે મિટિંગ કરી…? જાણો શું છે સત્ય….

AIMIM પાર્ટીના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી એક કાર્યક્રમમાં RSSના વડા મોહન ભાગવત સાથેની મુલાકાતની એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “RSS ચીફ અને AIMIM પ્રમુખ વચ્ચે મિટિંગ થઈ હતી તેની ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]

Continue Reading

શું ખરેખર અસદુદ્દીન ઓવૈસી અને રાજાસિંહ દ્વારા આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Harish H Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2019ના રોજ I M WITH YOGI ADITYANATH✔️પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં અસદુદ્દીન ઓવૈસીના ફોટો સાથે એવું લખેલું છે કે हमारे धर्म में गाय काटना जायज बताया गया है. જ્યારે એની નીચે બીજો ફોટો રાજાસિંઘનો છે અને એ ફોટો સાથે એવું લખેલું […]

Continue Reading

શું ખરેખર અસદુદ્દીન ઓવૈસીએ UN ને પત્ર લખીને એવું કહ્યું કે, હિન્દુસ્તાનમાં મુસ્લિમ સુરક્ષિત નથી…? જાણો સત્ય…

‎ Kranti Kari Soch ‎નામના ફેસબુક યુઝર દ્વારા 31 મે, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ?ओवैसी ने UN को लिखा पत्र कहा कि भारत में मुस्लिम safe नहीं.!?UN से आया जवाब 56मुस्लिम country हैं जहां safe हो वहां चले जाओ.!!. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને […]

Continue Reading