જાણો તાજેતરમાં અમરનાથ મહાદેવના પ્રથમ દર્શનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમરનાથ મહાદેવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમરનાથ મહાદેવના પ્રથમ દર્શનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમરનાથ મહાદેવના પ્રથમ દર્શનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ […]

Continue Reading

ખાલસા એડના સ્વયંસેવકોનો બે વર્ષ પહેલાંનો ફોટો ઉત્તરાખંડના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે સર્જાયેલી કુદરતી હોનારતના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે આ સમાચારો સાથે સોશિયલ મીડિયા પર એક ખાલસા એડના સ્વયંસેવકોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે સર્જાયેલી કુદરતી હોનારતમાં ખાલસા એડના સ્વયંસેવકો સેવા આપી રહ્યા હોવાનો આ ફોટો […]

Continue Reading

શું ખરેખર ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

STORY UPDATE (13-08-2019 TIME 8.50 PM) આમ, 5 ઓગસ્ટ 2019ના રાત્રીના 8 વાગ્યા સુધી જમ્મુ કાશ્મીરમાં કોઈની પણ અટકાયત, ધરપકડ કે નજરકેદ કરવામાં આવ્યા ન હતા. આ ઘટનામાં વધુ અપડેટ એ છે કે, 5 ઓગષ્ટ, 2019 ના રોજ જ્યારે જમ્મુ-કાશમીરમાંથી કમલ 370 અને 35 A નાબૂદ કરવામાં આવી તેજ દિવસે રાત્રે ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીની […]

Continue Reading

શું ખરેખર ગૃહ મંત્રાલય દ્વારા અમરનાથ યાત્રા સમયે કોઈ પણ સંદિગ્ધ દેખાય તો ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો…? જાણો સત્ય…

Uday Vithlani ‎નામના ફેસબુક યુઝર દ્વારા 20 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, कायदे मे रहोगे तो फायदे मे रहोगे – गृह मंत्रालय…अमरनाथ यात्रा समय किसी भी संदिग्ध को देखते ही गोली मारने का आदेश पहली बार दिया जा रहा है… देश बदल चुका है… ફેસબુક […]

Continue Reading