શું ખરેખર આપના અમાનતુલ્લાહ ખાને એવું કહ્યું કે, “સમગ્ર ભારતમાં ઈસ્લામનો વિજય થશે”…? જાણો શું છે સત્ય…
Sanjay Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા 13 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં ટ્વિટરનો એક સ્ક્રીનશોટ મૂકવામાં આવ્યો હતો અને જેમાં એવું લખેલું છે કે, ’13 राउंड पूरे होने के बाद 72 हजार वोट से आगे चल रहा हूँ। आज शाहीन बाग जीता, आज हमारा इस्लाम जीता है। इंसा […]
Continue Reading