શું ખરેખર સેનાએ અજમેરમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતા લોકોને માર માર્યો…? જાણો શું છે સત્ય….

ઈન્ટરનેટ પર એક વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે આર્મી યુનિફોર્મમાં સૈનિકોને લાકડીઓ વડે લોકોને મારતા જોઈ શકો છો. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે, “રાજસ્થાનના અજમેરમાં કેટલાક મુસ્લિમ લોકો પાકિસ્તાન માટે જાસૂસી કરતા પકડાયા હતા અને સેનાએ તેમને લાકડીઓ વડે માર માર્યો હતો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર જન આશીર્વાદ યાત્રા દરમિયાન ભાજપાના કાર્યકર્તાઓ વચ્ચે માથાકુટ થઈ હતી…? જાણો શું છે સત્ય….

ભાજપાના 39 મંત્રીઓ દેશભરમાં 212 લોકસભા ક્ષેત્રમાં જન આશીર્વાદ યાત્રા કરી રહ્યા છે. ત્યારે હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, ભાજપાના નેતાઓ વચ્ચે મારામારી થતી જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપાની જન આશીર્વાદ યાત્રા દરમિયાન કાર્યકર્તાઓ વચ્ચે […]

Continue Reading

શું ખરેખર અજમેરની દરગાહમાં હાર્દિક પટેલ દ્વારા હાલમાં મુલાકાત લેવામાં આવી તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક પટેલ સહિતના લોકો કોઈ ધાર્મિક સ્થળની બહાર ઉભા છે અને ફોટો પડાવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાર્દિક પટેલ દ્વારા હાલમાં અજમેર દરગાહની મુલાકાત લેવામાં આવી હતી. તેની ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર અજમેરની બકરા મંડીમાં બકરીઓમાં જોવા મળ્યો કોરોના વાયરસ…? જાણો શું છે સત્ય…

राहुल जरीवाला‎ નામના ફેસબુક પેજ દ્વારા 24 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, લો કોરોના વાઇરસ બકરી માં આવી. ગયો છે તો મટન ખાવા નુ બંધ કરો સુરતી લલાઓ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અજમેરનો છે. […]

Continue Reading

શું ખરેખર હાલમાં રાજસ્થાનમાં અકસ્માતમાં 22 લોકોના મોત થયા છે….? જાણો શું છે સત્ય…..

Indian YOUTH POWER નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “अभी अभी *आबूरोड* मोहनपुर मोड़ NH133 पर खतरनाक एक्सीडेंट जिसमें 22 लोगों की मौत हो गई है और करीब 10 घायल हो गए हैं तो इसलिए आपसे विनम्र निवेदन है कि इस पोस्ट को ज्यादा से ज्यादा शेयर […]

Continue Reading