અમદાવાદમાં પોલીસ પર થયેલા પથ્થરમારાનો વીડિયો નડિયાદના નામે વાયરલ…જાણો શું છે સત્ય…
Vishal Sabalpara નામના ફેસબુક પેજ દ્વારા 2 એપ્રિલ, 2020ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, નડિયાદ માં મુસ્લિમ પોલીસ ની સામે થઇ ને મારે છે. જેટલો થાય તેટલો વિડિયો વધારે લોકો ને મોકલો🙏🏻. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં […]
Continue Reading