શું ખરેખર જેસીબીથી લડતા હાથીની સૂંઢમાં કાણુ પડી ગયુ…? જાણો શું છે સત્ય….

અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. વાયરલ વીડિયોમાં જોવા મળતો હાથી નથી પરંતુ હાથણી જે આફ્રિકાના જંગલમાં રહે છે અને જન્મથી જ તેની સૂંઢમાં કાણુ છે.  હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક હાથીની સૂંઢમાં કાણુ પડેલુ જોઈ શકાય છે. આ વીડિયોને […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના ગીરમાં આ પ્રકારે રોડ પર સિંહનું ટોળુ આવ્યુ હતુ..? જાણો શું છે સત્ય..?

ફેક્ટ ક્રેસન્ડોના ગુજરાતના વોટ્સઅપ નંબર 7990015736 નંબર એક યુઝર દ્વારા “ગીરમાં રોડની વચ્ચે આવ્યુ સિંહનું ટોળુ, વિડિયો જોઈ તમે પણ ચોકી જશો.” લખાણ સાથે વિડિયો મોકલ્યો હતો. 6.08 મિનિટના આ વિડિયોમાં સિંહોનું ટોળુ રસ્તા પર આવેલું જોવા મળી રહ્યુ છે. અને બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયેલા જોવા મળી રહ્યા છે. આ વિડિયોમાં દાવો કરવામાં […]

Continue Reading