જાણો કલાકાર મેક મોહનને શ્રદ્ધાંજલિ આપવાની માહિતી સાથેના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલીવુડ ફિલ્મોના કલાકાર મેક મોહનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા મેક મોહનની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બોલીવુડ ફિલ્મોના કલાકાર મેક મોહનને શ્રદ્ધાંજલિ આપતો જે ફોટો મૂકવામાં […]

Continue Reading

સની દેઓલની આગામી ફિલ્મ ‘સફર’ના શૂટિંગનો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ થયો હતો.

સની દેઓલની ફિલ્મના શૂટિંગનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સની દેઓલ ‘નશાની હાલત’માં રોડ પર ફરે છે. થોડા દિવસો પહેલા બોલિવૂડ એક્ટર અને બીજેપી સાંસદ સની દેઓલે પોતાના એક ઈન્ટરવ્યુમાં દારૂ ન પીવાની વાત કરી હતી. અને તેઓ કહેતા હતા કે મને સમજાતું નથી કે […]

Continue Reading

જાણો ગરબે ઘૂમી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગરબે ઘૂમી રહાલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરબે ઘૂમી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગરબે ઘૂમી રહેલા વ્યક્તિનો […]

Continue Reading

ગુજરાતી કલાકાર અલવીરા મીર અને કમાભાઈનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી કલાકાર અલવીરા મીર અને કમાભાઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કમાભાઈના લગ્નનું નક્કી થઈ ગયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

અભિનેતા નસીરુદ્દીન શાહના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેતા નસીરુદ્દીન શાહના નામે એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, વો ભી ક્યા દિન થે જબ સાયન્ટિસ્ટ રાષ્ટ્રપતિ થે ઔર અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી અબ પ્રધાનમંત્રી ચાયવાલા ઔર ગૃહમંત્રી તડીપાર હૈ. ઔર રાષ્ટ્રપતિ ગુલામ ક્યા દિન આએ હૈ દેશ કે… આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર અભિનેતા અક્ષયકુમારે SMA-1 બીમારીનો ભોગ બનેલા ધૈર્યરાજસિંહને 5 કરોડની મદદ કરી…? જાણો શું છે સત્ય….

મહિસાગર જિલ્લાના કાનેસરા ગામના વતની અને હાલમાં ગોધરા સ્થિત એક પરિવારના ધૈર્યરાજસિંહ નામના 3 માસના બાળકને SMA-1 નામની બીમારી થઈ હોવાથી તેના ઈલાજ માટે 16 કરોડની જરૂર હોવાથી ચારેકોરથી તેની મદદ માટે લોકો આગળ આવ્યા છે. ત્યારે આ સમાચારની વચ્ચે સોશિયલ મીડિયા પર એક માહિતી એવી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં […]

Continue Reading

આ વીડિયો રિશી કપૂરના મોતની છેલ્લી રાતનો નથી… જાણો શું છે સત્ય…

‎‎Indian Police Press – Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 30 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Last clip of RISHI KAPOOR from hospital last night…. ૐ શાંતિ #indianpolicepress #gujaratpolice #ipp #Gujarati #fightaggaintscorona. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો રિશી કપૂરનું મૃત્યુ થયું એની આગલી […]

Continue Reading

શું ખરેખર ઈમરાન ખાનની નકલ કરતો કલાકાર પાકિસ્તાની છે…? જાણો શું છે સત્ય…

Rajesh Patel ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 4 નવેમ્બર, 2019    ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, We have all heard Indian mimicry artists mimicing Indian Politicians.Here is a Pakistani artist immitatimg Imran Khan…You would love it. 😀😀👍👌😂. અંગ્રેજીના આ લખાણનો મતલબ એવો થાય કે, આપણે ભારતીય […]

Continue Reading