ફૂટબોલના વર્ષો જુના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2008નો છે. જેમાં રેફરીના સમર્થનમાં એક વ્યક્તિએ ગ્રાઉન્ડમાં દોટ મુકી હતી. આ વીડિયોને પેલેસ્ટાન-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ સાથે કોઈ સંબંધ નથી. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ફૂટબોલ મેદાનમાં ચાલુ રમત દરમિયાન એક વ્યક્તિ સફેદ ઝંડા સાથે મેદાનમાં દોડે છે ત્યારે સિક્યોરિટી દ્વારા તેમને પકડીને મારમારવામાં આવે છે. જેને […]

Continue Reading

Fake Check: એક જ પરિવારના 12 ભાઈ-બહેનના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ 12 ભાઈ-બહેનોની ઉંમર 76 થી 98 વર્ષની વચ્ચે છે. તેમજ આ ભાઈ-બહેન દ્વારા વર્લ્ડ રેકોર્ડ માટે દાવો કરવામાં આવ્યો છે. પરંતુ તેનો સ્વિકાર કરવામાં આવ્યો નથી.  હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાદ એક કુલ 12 વૃદ્ધ વ્યક્તિઓ એક હોલમાં પ્રવેશી રહ્યા છે. જેમાં તેમની સાતે તેમનું નામ અને ઉંમર પણ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સોમનાથના દરિયાનો છે….? જાણો શું છે સત્ય….

અરબી સમુદ્રમાં રચાયેલ સાયક્લોન “તાઉ તે” મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ક્ષેત્ર પરથી ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. ત્યારે દરિયાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયો વાયરલ કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના સોમનાથ દરિયાનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

સ્પેનનો વીડિયો ફ્રાન્સના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ફ્રાન્સના એક કસ્બાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ફ્રાન્સનો નહીં પરંતુ સ્પેનનો છે. આ વીડિયોને ફ્રાન્સ સાથે કોઈ જ સંબંધ નથી. […]

Continue Reading

શું ખરેખર વિમાનમાંથી હવામાં કુદકો મારતો વિડિયો ભારતીય સેનાનો છે…? જાણો શું છે સત્ય….

હાલ એક 39 સેકેન્ડનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં એક વિમાન માંથી સૈનિકો જેવો ડ્રેસ પહેરી અને મોટી સંખ્યામાં જવાનો કુદકો હવામાં કુદકો મારી રહ્યા છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે આ વિડિયો ઈન્ડિયન આર્મીનો છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading