સોનમ વાંગચુકને સમર્થન આપવા જંતર-મંતર પહોંચ્યા વિજય થલાપતિ…? જાણો શું છે સત્ય..

તાજેતરમાં, તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલાપતિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે. “તેઓ સોનમ વાંગચુકના વિરોધ પ્રદર્શનમાં તેમને ટેકો આપવા માટે જંતર-મંતર પહોંચ્યા હતા.”  FACEBOOK | ARCHIVE FACT CHECK ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. અમે સંબંધિત કીવર્ડ […]

Continue Reading

અરવિંદ કેજરીવાલનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

છેલ્લા ઘણા દિવસોથી જંતર-મંતર ખાતે ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક ભૂખ હડતાળ પર બેઠા હતા. તેમણે પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરતી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં જોડાઈને પોતાનો ટેકો આપ્યો હતો. આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સોનમ વાંગતુક ની સાથે કેજરીવાલનો […]

Continue Reading

સોનમ વાંગચુકનો અધૂરો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

સોનમ વાંગચુકે એવું નહોતું કહ્યું કે જો ચીન ભારત પર આક્રમણ કરશે તો લદ્દાખના લોકો ચીનને ભારતનો રસ્તો બતાવશે. મૂળ વીડિયોમાં સોનમ વાંગચુક એક હાસ્ય કલાકારને ટાંકી રહી હતી. વાયરલ વીડિયો મૂળ વીડિયોમાંથી ક્લિપ કરવામાં આવ્યો છે. સોનમ વાંગચુકનો એક વીડિયો કથિત રીતે કહી રહ્યો છે કે, “જ્યારે ચીન અહીં આવે છે, ત્યારે લદ્દાખના લોકો […]

Continue Reading