બ્લડ ઓન કોલ નામની સુવિધા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. 104 નંબર ફક્ત આરોગ્ય લક્ષી જાણકારી મેળવવા માટે છે. ‘બ્લડ ઓન કોલ’ નામની સેવા શરૂ કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં લખવામાં આવ્યુ છે કે, “આજથી’104’ નંબર ભારતમાં રક્તની જરૂરીયાતો માટે […]

Continue Reading

જાણો તાજેતરમાં સંદેશ ન્યૂઝ ચેનલના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સંદેશ ન્યૂઝ ચેનલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહેલી વાર મીડિયા સાચું બોલ્યું કે, ભાજપની સરકાર નોકરીની હરાજી કરે છે અને 21 લાખ રુપિયામાં નોકરી આપી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર બ્લડ ઓન કોલ નામની સુવિધા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં લખવામાં આવ્યુ છે કે, “આજથી’104’ નંબર ભારતમાં રક્તની જરૂરીયાતો માટે ખાસ નંબર બનશે. ‘બ્લડ ઓન કોલ’ સેવાનુ નામ છે. આ નંબર પર ફોન કર્યા પછી 40 કિ.મી.ની ત્રિજ્યામાં ચાર ક્લાકની અંદર રક્ત પહોંચવાડવામાં આવશે જેનો ચાર્જ 45Rs. બોટલ દિઠ અને પરીવહન […]

Continue Reading

શું ખરેખર નીરજ ચોપરા દ્વારા કિસાનોના સમર્થનમાં અને સરકાર વિરૂધ્ધ ટ્વિટ કર્યુ…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં, નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં જેવેલિન થ્રો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે, જેના કારણે ઇન્ટરનેટ પર લોકોએ તેને અભિનંદન આપ્યા અને ગૌરવની લાગણી વ્યક્ત કરી, આ બધાની વચ્ચે, બે ટ્વિટના સ્ક્રિન શોટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ ટ્વિટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નીરજ ચોપરા દ્વારા સરકાર વિરૂધ્ધમાં અને કિસાનોના […]

Continue Reading