શિવરાજસિંહ ચૌહાણના ભાષણનો અધૂરો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શિવરાજસિંહ ચૌહાણ એવું બોલી રહ્યા છે કે, “અમારા ગુરુજીના માથા પર અમે પગ રાખતા હતા.” પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

ભાજપના નેતાઓ દ્વારા શા માટે તિરંગાની જગ્યાએ પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપનો ધ્વજ ફરકાવીને રાષ્ટ્રગાન ગાઈ રહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતાઓ દ્વારા રાષ્ટ્રધ્વજની જગ્યાએ પક્ષનો ધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ […]

Continue Reading

ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણના ભાષણનો અધૂરો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણના ભાષણમાં આપવામાં આવેલા નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શિવરાજસિંહ ચૌહાણ પોતાના ભાષણમાં એવું કહી રહ્યા છે કે, ‘हम आपको बताए एक धाम श्रीमती सोनिया गांधी, दूसरा धाम बाबा राहुल गांधी, तिसरा धाम प्रियंका गांधी […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવનારના ઘર તોડી નાખવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં, ઉજ્જૈનનો એક વિડિયો ઇન્ટરનેટ પર ફરતો હતો અને જે સોશિયલ પ્લેટફોર્મ પર વ્યાપકપણે શેર કરવામાં આવ્યો હતો, તે વિડિયોમાં કેટલાક લોકો પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા જોવા મળ્યા હતા. આ જ વિડિયો સાથે જોડીને એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, તે વિડિયોમાં ઘણા પોલીસકર્મીઓને યુનિફોર્મ પહેરેલા અને જેસીબીની મદદથી બંદોબસ્ત તોડતા જોઈ શકો છો. આ […]

Continue Reading

બે વર્ષ પહેલાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર ફેંકવામાં આવેલા જૂતાનો વીડિયો હાલના સંદર્ભમાં વાયરલ… જાણો શું છે સત્ય…

Hardik Sevara નામના ફેસબુક યુઝર દ્વારા 11 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હવે બુટ અને ચપ્પલ થી સ્વાગત થવાનુ ચાલુ થઈ ગ્યુ છે… હવે સમજી જવુ જોઈએ…. મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શીવરાજસિંહ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર […]

Continue Reading