માલદીવમાં ભારત સામેના વિરોધના જૂના દ્રશ્યોને હાલનો વિરોધ ગણાવી શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોના વિઝ્યુઅલ્સમાં જૂન 2023માં માલદીવના વિરોધના છે. આ વીડિયોને હાલના વિવાદ સાથે કોઈ સંબંધ નથી. પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે, મોદી જેવા માસ્ક પહેરેલા પ્રદર્શનકારીઓના મેળાવડાને દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં માલદીવનમાં વડાપ્રધાન મોદી વિરૂદ્ધ તાજેતરમાં થયેલા […]

Continue Reading

શું ખરેખર ડુંગળી પર ટેક્ષ વધારાના વિરોધમાં વ્યક્તિ દ્વારા આંગળી કાપી વિરોધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

પોલીસની ધીમી કામગિરીથી પરેશાન થઈ તેનો વિરોધ નોંધાવ્યો હતો અને તેના ભાઈ-ભાભીની આત્મહત્યાના પ્રકરણમાં ન્યાયની માંગણી માટે આ વ્યક્તિ દ્વારા તેની આંગળી કાપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં જોઈ શકાય છે કે વ્યક્તિ પોતાની આંગળી કાપી નાખે છે. ત્યારપછી તે પોતાની કપાયેલી આંગળી પણ કેમેરાને બતાવે છે. આ […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત સમયના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાતના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેમના વિરોધના કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાત સમયે અમેરિકામાં તેમનો વિરોધ થયો તેના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

શું ખરેખર મમતા બેનર્જીને સ્કૂટી શીખવવા માટે રસ્તો બંધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્કૂટી ચલાવી રહેલા મમતા બેનર્જીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મમતા બેનર્જીને સ્કૂટી શીખવવા માટે રસ્તો બંધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

કંગના રાણૌતના વિરોધનો જૂનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કંગના રાણૌતના ફોટાને કાળો કલર કરી રહેલી મહિલાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કંગના રાણૌતને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો તેના લીધે તેનો વિરોધ કરી રહેલી મહિલાઓનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર બિહાર ચૂંટણીમાં ભાજપની રેલીનો વિરોધ કરવામાં આવ્યો તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટ્રેક્ટર પર ભાજપના ઝંડા ઘણા લોકો દેખાઈ રહ્યા છે. જેનો મોટી સંખ્યામાં લોકો કાળા વાવટા ફરકાવી વિરોધ કરી રહ્યા છે. તેમજ મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વિડિયો સાથે માહિતી શેર કરવામાં આવી રહ્યો છે કે, બિહારમાં ચૂંટણી પ્રચાર માટે નિકળેલી ભાજપાની […]

Continue Reading