હજારો માણસોની ભીડ સાથેની રેલીના વીડિયોનું જાણો શું છે સત્ય…

આ વીડિયો પીએમ નરેન્દ્ર મોદી વિરોધની રેલીનો નહીં પરંતુ રાજસ્થાનના બાંસવાડાથી ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર રાજકુમાર દ્વારા નામાંકન ભરવા ગયા હતા તે સમયનો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, મોટી સંખ્યામાં ભીડ રસ્તાની બંને તરફ ચાલતી જોઈ શકાય છે. જેમાં એક વ્યક્તિ ઉંટ […]

Continue Reading

કોંગ્રેસના લોકસભાના મેનિફેસ્ટોમાં કલમ 370 અને CAAનો કોઈ ઉલ્લેખ નથી. જાણો શું છે સત્ય….

તમામ સ્ક્રિનશોટ લોકસભા 2019 દરમિયાન બહાર પાડવામાં આવેલા કોંગ્રેસના મેનિફેસ્ટો સાથે સંબંધિત છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે જાહેર કરેલા મેનિફેસ્ટોમાં આ બાબતોનો ઉલ્લેખ કર્યો નથી. હાલમાં કેટલીક ટીવી પ્લેટોના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસે તેના 2024ના મેનિફેસ્ટોમાં કલમ 370 નાબૂદ કરવાનું, દેશદ્રોહની કલમ […]

Continue Reading

વર્ષ 2024માં પીએમ મોદીની જીત પર આશંકા વ્યક્ત કરતા નીતિશ કુમારનો આ વીડિયો જૂનો છે…

વાયરલ વીડિયો ઓગસ્ટ 2022નો છે, જ્યારે નીતિશ કુમાર ભાજપ છોડીને RJD (રાષ્ટ્રીય જનતા દળ)માં જોડાયા હતા. વાયરલ વીડિયોને હાલ ચાલી રહેલી લોકસભા ચૂંટણી સાથે જોડીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. દેશમાં 13 મેના રોજ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાન થયું હતું. આ દરમિયાન નીતિશ કુમારનો મીડિયા સાથે વાત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી […]

Continue Reading

યોગી આદિત્યનાથના નામે ફરી ખોટું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….

વર્ષ 2019થી આ એડિટેડ ઈમેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ફોટોને સત્યતા સાથે કોઈ લેવા-દેવા નથી. હાલમાં એક ન્યુઝ પ્લેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ પ્લેટમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના નામે વાયરલ થઈ રહ્યુ છે. જને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યોગી આદિત્યનાથ દ્વારા જણાવવામાં આવ્યુ […]

Continue Reading

ભીડ દ્વારા પુતળાને આગ લગાડતા થયેલી અફડાતફડીના વીડિયોનું જાણો શું છે સત્ય….

આ આગમાં દાઝેલા લોકોમાં ન હતો ભાજપાના કોઈ કાર્યકર્તા હતા, તેમજ કોંગ્રેસના પણ કાર્યકર્તા ન હતા. આ વીડિયો 12 વર્ષ પહેલાનો છે. જેને હાલની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો પૂતળાને સળગાવવાનો પ્રયાસ કરે છે પરંતુ પછી તેમની જ લુંગીમાં આગ લાગી જાય છે. […]

Continue Reading

કોંગ્રેસ માટે મત માંગ કરતી રવીના ટંડનનો આ વીડિયો 2012નો છે… જાણો શું છે સત્ય….

આ વીડિયો 12 વર્ષ પહેલાનો છે. વડોદરામાં યોજાયેલી રેલીમાં રવિના ટંડને કોંગ્રેસના પ્રચારક તરીકે ભાગ લીધો હતો.  લોકસભા ચૂંટણી 2024 દરમિયાન સોશિયલ મીડિયામાં પર તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા જોર-શોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે હાલમાં અભિનેત્રી રવિના ટંડનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કોંગ્રેસને સમર્થન કરતી જોવા મળી રહી છે. આ […]

Continue Reading

મહિલાઓની કતારનો આ ફોટો પ્રથમ ચરણના મતદાન દરમિયાનનો નથી…. જાણો શું છે સત્ય….

આ ફોટો હાલની લોકસભા ચૂંટણી દરમિયાનના પ્રથમ ચરણના મતદાન દરમિયાનનો નહીં પરંતુ વર્ષ 2022માં યોજાયેલી યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાનનો છે. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને પહેલા ચરણનું મતદાન પણ પૂર્ણ થઈ ગયુ છે. ત્યારે હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં બુર્ખા પહેરેલી મહિલાઓની વચ્ચે એક સાડી પહેરેલી મહિલાને પણ જોઈ શકાય […]

Continue Reading

ભાજપાના કાર્યકરો પર થયેલા હુમલાને હાલની લોકસભાની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય…

આ વીડિયો તેલગંણાના જનગાંવનો છે પ્રદર્શન દરમિયાન ટીઆરએસના લોકોએ પીએમ મોદીનું પૂતળું બાળવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેના જવાબમાં બીજેપી કાર્યકર્તાઓ વિરોધ સ્થળ પર પહોંચ્યા અને વડાપ્રધાનના પૂતળા દહનનો વિરોધ કરવા લાગ્યા. જેના કારણે બે જૂથો વચ્ચે મારામારી શરૂ થઈ હતી. અથડામણમાં ટીઆરએસના લોકોએ ભાજપના કાર્યકરોનો પીછો કર્યો હતો, હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર […]

Continue Reading

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર ચપ્પલ ફેંકવાની ઘટના 6 વર્ષ જૂની છે, તેનો તાજેતરના ચૂંટણી વાતાવરણ સાથે કોઈ સંબંધ નથી….

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે, ત્યારે સોશિયલ મીડિયા પર રાજકારણીઓના ઘણા નકલી અને જૂના વીડિયો શેર કરીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકારના મંત્રી મનસુખ માંડવિયાનો 10 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ તેના પર જૂતુ ફેંકતો જોવા મળે […]

Continue Reading

શું ખરેખર પીએમ નરેન્દ્ર મોદી વિરૂદ્ધની રેલીનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો પીએમ નરેન્દ્ર મોદી વિરોધની રેલીનો નહીં પરંતુ રાજસ્થાનના બાંસવાડાથી ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર રાજકુમાર દ્વારા નામાંકન ભરવા ગયા હતા તે સમયનો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, મોટી સંખ્યામાં ભીડ રસ્તાની બંને તરફ ચાલતી જોઈ શકાય છે. જેમાં એક વ્યક્તિ ઉંટ […]

Continue Reading

ABP અસ્મિતાની એડિંટીગ બ્રેકિંગ પ્લેટ ફરી ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી… જાણો શું છે સત્ય….

રાજકોટના બીજેપીના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાનો વિવાદ ખૂબ જ ચર્ચામાં છે ત્યારે હાલમાં આ વચ્ચે સોશિયલ મીડિયામાં પણ વાતાવરણ ખૂબ જ ગરમ છે. ત્યારે હાલમાં ABP અસ્મિતાની બ્રેકિંગ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કથિત નિવેદન આપવામાં આવ્યુ હોવાનું જણાવવામાં આવ્યુ છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

Election: બીજેપીની ટોપી અને ખેસ પહેરી દારૂ વહેચતા વ્યક્તિના વીડિયોનું જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2021થી સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે. જે હરિદ્વારમાં જેપી નડ્ડાની રેલી બહારનો હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોના પ્રચારને લઈ વ્યસ્ત છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ભાજપાની ટોપી અને ખેસ પહેરીને લોકોના […]

Continue Reading

પશ્ચિમ બંગાળના હુગલીના વીડિયોને દ્વારકાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો ગુજરાતનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ચુંચડાના ખાદીનામોડ ગામનો આ બનાવ છે. જ્યાં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે એક ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી રહેલા […]

Continue Reading

કર્ણાટકના ઈવીએમ તોડવાના જૂના વીડિયોને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2023માં કર્ણાટકામાં યોજાયેલી ચૂંટણી દરમિયાનનો છે. હાલનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકોનું ટોળુ એક કાર માંથી ઈવીએમ તોડતા જોવા મળી રહ્યા છે, બાદમાં કારને ઉધી કરેલી જોવા મળે છે, તેમજ બાદમાં અધિકારી દ્વારા કારને અને તમામ વસ્તુને કબ્જા લઈ અને કાર્યવાહી […]

Continue Reading

શું ખરેખર વિપક્ષી નેતા ખડગેએ 2024ની ચૂંટણી પહેલા હાર સ્વીકારી લીધી છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. ખડગેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે આ ચૂંટણીમાં ભાજપ 100 બેઠકો પણ જીતી શકશે નહીં. ભારતમાં 18મી લોકસભાની ચૂંટણી એપ્રિલ અને મે 2024 વચ્ચે યોજાવાની અપેક્ષા છે. જેને લઈને રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન વિપક્ષી નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો […]

Continue Reading