જાણો E85 ઈંધણ નખાવતાં બાઈકની પેટ્રોલની ટાંકી પર મધમાખીઓ એકઠી થઈ હોવાના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, E85 ઈંધણ નખાવતાં બાઈકની પેટ્રોલની ટાંકી પર મધમાખીઓ એકઠી થઈ તેનો આ ફોટો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક […]
Continue Reading
