મણિપુરમાં સેનાનો રસ્તો રોકતી મહિલાઓનો જૂનો વીડિયો ભ્રામક દાવા વાયરલ… જાણો શું છે સત્ય….
મણિપુરમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે, પરંતુ ત્યાંથી હજુ પણ હિંસાના અહેવાલો આવી રહ્યા છે. હકીકતમાં, મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહના રાજીનામા બાદ 13 ફેબ્રુઆરી 2025થી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલીક મહિલાઓ રસ્તાની વચ્ચે સૂઈને સેનાના કાફલાને રોકવાનો પ્રયાસ કરી રહી […]
Continue Reading