ભરત ભૂષણ તિવારીના અંતિમ સંસ્કારમાં મોટી ભીડ હોવાના નામે જૂનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

17 જૂન 2026ના રોજ બિહારના ભોજપુર જિલ્લાના સ્થાનિક રહેવાસી અને સોશિયલ મીડિયા કાર્યકર્તા ભરત ભૂષણ તિવારીનું પોલીસ એન્કાઉન્ટર દરમિયાન મૃત્યુ થયું હતું. બિહાર સરકારે હવે આ ઘટનાની ન્યાયિક તપાસનો આદેશ આપ્યો છે, જ્યારે પોલીસે એન્કાઉન્ટરનો બચાવ કર્યો છે અને દાવો કર્યો છે કે તિવારીએ એક ઓપરેશન દરમિયાન ગોળીબાર કર્યા બાદ સ્વ-બચાવમાં આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું […]

Continue Reading